Gujarat Weather : રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો સતત ધીમે ધીમે વધી રહ્યો છે ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મહત્વની આગાહી ગરમી અને હવામાન અંગેની સામે આવી છે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટન્સની કારણે ગુજરાતમાં બેવડી અસર જોવા મળી રહી છે બપોરે મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે સાથે જ ઠંડી ધીરે ધીરે વિદાય લઈ લેશે ચલો તમને જણાવીએ મહત્વની હવામાં અંગેની વિગતો..
ગુજરાતમાં કેવું રહેશે તાપમાન?
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં જેટલા તાપમાનમાં મોટા ફેરફાર થાય તે પહેલા જ જે હાલના આંકડાઓ છે તેના પર નજર કરીએ તો નીચું તાપમાન સૌથી વધુ નલિયામાં રહ્યું છે નલિયામાં 15.5 ડિગ્રી સાથે જ અમદાવાદમાં 21.2 ડિગ્રી ગાંધીનગરમાં ૧૯.૧ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે જ્યારે રાજકોટ શહેરમાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને વડોદરામાં ૧૯.૭ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં પણ હજુ મોટા ફેરફાર થઈ શકે છે તાપમાન વધી શકે છે મહેસાણાની વાત કરીએ તો 18.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે
ગુજરાતમાં સંપૂર્ણપણે ઠંડીએ હવે વિદાય લઈ લીધી છે આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટન ડીસ્ટન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે ગરમી વધવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સાથે જ ઠંડા પવન ચૂકવવાના હવે બંધ થઈ જશે હવે ગરમ પવન ફૂંકાય તેવી શક્યતાઓ પણ છે