Vadodara : વડોદરા શહેરમાંથી ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવે છે જેમાં વાઘોડિયા ચોકડી નજીક ટેમ્પો ચાલાકે વિદ્યાર્થીનીને અડફેટે ગંભીર અકસ્માત સર્જાયો હતો.ટેમ્પો ચાલો કે બેફામ વાહન ચલાવી વાઘોડિયા પાસે અકસ્માત સર્જ્યો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે અડફેટે આવનાર વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું
મળતી વિગતો અનુસાર પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનેનું અકસ્માતમાં મોત થયું હતું ટેમ્પો ચાલક અકસ્માત સર્જે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો એક વિદ્યાર્થીનું ગંભીર ઈજા ને પગલે ઘટના સ્થળ પર મોતની પર જતું. અન્ય એક વિદ્યાર્થીને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી સમગ્ર મામલે કપુરાઈ પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને બંને વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે આ સાથે જ રસ્તામાં મોટો અકસ્માત સજાતા લોકો ઉમટી પડ્યા હતા
વધુમાં બનાવવાની વિગતો મુજબ અકસ્માત એટલો ભયંકર હતો કે પારુલ યુનિવર્સિટી ની બે વિદ્યાર્થીઓ એકટીવા લઈને કોલેજ તરફ જઈ રહી હતી તે દરમિયાન વાઘોડિયામાં સ્પીડમાં આવી રહેલ ટેમ્પો ચાલકે એકટીવા પર જતી વિદ્યાર્થીનીઓને ઠોકર મારી હતી અકસ્માત એટલો ભયંકર હતો કે ટેમ્પો સાથે અથડાય બાદ વિદ્યાર્થીઓ દૂર સુધી ફ્ગોડાઈ ગયા હતા જ્યારે વિદ્યાર્થીને માથાના ભાગમાં ગંભીરેચા પહોંચતા ઘટના સ્થળે તેમનું કરુણ મોતની નિપજયું હતું.પોલીસ ટેમ્પો ચાલકની શોધ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે