ગુજરાતના આઠ શહેરોમાં પ્રોપર્ટી ખરીદશો તો આ ફાયદામાં રહેશો સરકારની એક જાહેરાતથી સસ્તા થઈ જશે ઘર

by News

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું રાજ્યના શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટીપી વિસ્તારના જમીનધારકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના ડી વન અને ડી ટુ કેટેગરીના શહેરી વિકાસ સત્તા મંડળ અને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સંતા મંડળના વિસ્તારોમાં નૌનતિક એરિયામાં જમીનદારો કોને કબાટનામાં જતી જમીન ઉપર હાલ ભરવા પડતા પ્રીમિયમ માંથી મુક્તિ મળશે બાંધકામ ક્ષેત્ર પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો થવાથી સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે

આ શહેરોને મળશે ફાયદો

તદનુસાર ડી વન કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ સુરત શહેરી વિકાસ મંડળ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ડીટુ કેટેગરીમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ જામનગર અને ભાવનગર શહેરી વિકાસ સત્તા મંડળ ના વિસ્તારો ઉપરાંત ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસના વિસ્તારોમાં ટીપી એરિયામાં 40% કપાત બાદ કરીને 60% જમીનનો પ્રીમિયમ વસૂલ કરવામાં આવશે

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના ડી વન અને ડી ટુ કેટેગરીમાં આઠ શહેરો અને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસકતા મંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નો અને ટીપી વિસ્તારના જમીનદારો કોને પાસમાં થતી જમીન ઉપર જે પ્રીમિયમ ભરવું પડતું હતું તેમાંથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા 40% કપાતુરણો પછીના સૂચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા વિસ્તારનું પ્રીમિયમ ભરવાનું રહેશે

ભુપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નોન ટીપી વિસ્તારમાં ૪૦ ટકા કપાસની જમીનના ભરવાના તથા મહેસુલ પ્રીમિયમની રકમ માંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારને મળશે

મુખ્યમંત્રી સમક્ષ એવી વિવિધ રજૂઆતો આવી હતી કે રાજ્યમાં આ શહેરી વિકાસ વિસ્તારો પૈકી નગર રચના જાહેર ન હોય એવા નો અને ટીપીમાં સમાવિષ્ટ વિસ્તારોમાં 40% જમીન કપાત કરીને વેલીડેશન સર્ટિફિકેટ ઈશ્યુ કરીને અંતિમ ખંડની ફાળવણી કરવામાં આવે છે

આના પરિણામે કબજેદાર અંતિમ ખંડ તરીકે 60% અને સંબંધિત થતા મંડળની 40% જમીન કપાત સંપ્રાપ્ત થાય છે

આવા કિસ્સાઓમાં કબજેદાર પાસે બાકી રહેતી 60% જમીન અથવા ખરેખર કપાત બાદ બાકી રહેતી જમીન માટે જ ખેતીથી ખેતી તેમજ ખેતીથી બિનખેતીનું પ્રીમિયમ વસુલ કરવું જોઈએ

એટલું જ નહીં ઝડપી લાગુ થઈ હોય ત્યાં અપાત અને રાખવા પાત્ર જમીન તોરણ 40% અને 60% નો છે એ જ રીતે જે ડેવલોપમેન્ટ પ્લાન ડીપી લાગુ થયો હોય ત્યાં પણ આ જ ધોરણ એટલે કે 40% અને 60% નું રાખવું જોઈએ

સરકાર સમક્ષ એવી પણ રજૂઆત આવી હતી કે વર્ષ 2018 ના ઠરાવની જોગવાઈ થી ટીપી વિસ્તાર કે ટીપી નો પીરાદો જાહેર થયો હોય ત્યાં એફ ફોર્મના ક્ષેત્રફળ મુજબ અથવા 40% કબાટ ના ધોરણો ધ્યાનમાં લઈને અંતિમ ખંડ ઉપરથી ખેતી ખેતી અને ખેતીથી બિનખેતીનું પ્રીમિયમ વસૂલ ઠરાવવામાં આવ્યું છે

તે જ રીતે નોન ટીપી વિસ્તારમાં પણ ૪૦ ટકા કપાસનું ધોરણ ધ્યાને લઈને બચત રહેતી જમીનના ક્ષેત્રફળ વિસ્તાર જેટલું પ્રીમિયમ વસૂલ લેવામાં આવશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ તેમને મળેલી આ વિવિધ રજૂઆતો નો સર્વગ્રાહી અભ્યાસ કર્યા પછી તેનું સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ કરેલ છે

હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના ડી વન અને ડી ટુ કેટેગરીના તથા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસમાં જ્યાં ટીબી લાગુ થઈ નથી તેવા નોન ટીપી વિસ્તારમાં હવે પછીથી સંબંધિત સત્તા મંડળ પાસેથી સર્ટિફિકેટ મેળવ્યા બાદ બાકી રહેતી 60 ટકા જમીન ઉપર ખેતીથી ખેતી અને ખેતી પ્રીમિયમ વસૂલ કરવાના દિશા નિર્દર્શન આપ્યા છે

Join WhatsApp

Join Now

Leave a Comment