Ahmedabad : અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર ઝડપાયુ છે પીસીબીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર હુકા બાર પકડી પાડવામાં આવ્યું છે માહિતી મળી હતી માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી આધેલીમાં કેફમાં બેઠેલા કેટલા ગ્રાહકો ત્યાં ભૂકો લઈને બેઠેલા હતા અને પોલીસે તેમને પણ ઝડપી પાડ્યા હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે પોલીસ કાર્યવાહી અંગે ગ્રાહકોને ખ્યાલ આવતા અટકામ મચ્યો હતો અને ગ્રાહકો થોડીવારમાં દોડી ભાગ્યા હતા
મળતી માહિતી અનુસાર સરખેજમાં હુક્કાબાર ચાલતું હતું બ્રુરોસ્ટ કેફેમાં જુદા-જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીનયુક્ત ફ્લેવરના તમાકુવાળા મળી આવતા ગ્રાહકોને પીડાવવામાં આવતા હતા ત્યારબાદ પોલીસને માહિતી મળી હતી જેના આધારે રેડ પાડવામાં આવી હતી આ સાથે જ પીસીબી ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે
વધુમાં જે વિગતો સામે આવી છે તે મુજબ બ્રુરોસ્ટ કેફેની આડમાં છેલ્લા બે મહિનાથી હુક્કાબાર ચાલતું હતું પરંતુ કેફેની આડમાં હુક્કાબાર ચલાવવામાં આવતું હતું સંચાલકો સામે પણ કાર્યવાહી કર્યા વગર કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જ્યારે હુક્કો બનાવવા માટે કારીગરો રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં પોલીસની આ કાર્યવાહીમાં અલગ અલગ 41 ફ્લેવર પેકેટ 33 જેટલા સહિત ૪૭ હજારથી વધુ નો માર્ગ કબજે કરવામાં આવ્યો છે