નવા વર્ષના પહેલા દિવસે આવ્યો ભૂંકપ, કચ્છમાં 3.2 તીવ્રતાનો ભૂંકપનો આંચકો નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતની ધરા ધ્રુજી, કચ્છમાં 3.2 તીવ્રતાનો ભૂંકપનો આંચકો નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે, 1લી જાન્યુઆરીના રોજ, કચ્છના ભચાઉમાં 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 23 કિલોમીટર દુર નૉર્થ-ઇસ્ટમાં હતું.
Kutch Earthquake 2025 આ અચાનક ભૂકંપના ઝટકા આવતા, લોકો ઘરની બહાર દોડી ગયા, પરંતુ જાનમાલને નુકસાન પહોંચ્યું ન હતું. આ ભૂકંપ કચ્છના પૂર્વ ભાગમાં, ખાસ કરીને બચાઉના નજીક આવેલા વાગડ ફૉલ્ટલાઇન પર જોવા મળ્યો હતો. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર દેખરેખ રાખી
GSDMA મુજબ, 26 જાન્યુઆરી, 2001 ના રોજ કચ્છમાં આવેલો ભૂકંપ છેલ્લા બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજા ક્રમનો સૌથી વિનાશક ભૂકંપ હતો.
જિલ્લાના ઘણા શહેરો અને ગામડાઓ ભૂકંપમાં લગભગ સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા, જેમાં લગભગ 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.
ટ્રેનમાં દારૂની કેટલી બોટલો લઈ જઈ શકો છો? જાણો રેલ્વેના નિયમો અને નિયમો તોડવાની સજા