Ahmedabad News : અમદાવાદમાં હોટલમાંથી મળી આવેલી યુવતીની હત્યા કેસમાં મોટો ખુલાસો

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ફરી એકવાર હત્યાનો કેસ સામે આવ્યો છે કારણ કે અમદાવાદ એરપોર્ટ પાસે તંદુર હોસ્પિટલમાંથી 22 વર્ષની નસરીનબાનુની  લાશ મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને હોટેલ ના સીસીટીવી તેમજ આયુવતી ની હત્યા કરનાર હત્યારાની શોધમાં હતી ત્યારે પોલીસે હાલમાં  પોલીસે આ મામલે શંકા ના આધારે ચિંતન વાઘેલા નામના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે 

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં જાણવા મળ્યું હતું કે ચિંતન વાઘેલા નામનો યુવક આ યુવતીને રૂમમાં ગયો હતો ત્યારબાદ યુવક એટલો ત્યાંથી બહાર નીકળી ગયો હતો આવી તીગતો સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે ત્યારે આ યુવતી મૃત હાલતમાં મળી આવી હતી પોલીસનું માનવું છે કે ચિંતને આયુવતીને ગળે ટૂંકો આપી હત્યા કરી હોવાનું અનુમાન છે વાતમાં તે આણંદ તરફ ભાગ્યો હોવાનું પણ પોલીસનું માનવું છે

પોલીસે તેમને તાત્કાલિક ધોરણે ઝડપી પાડ્યો છે અને વધુ ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી આયુવતી રામોલ મદની રહેવાસી 23 વર્ષીય નસરીનબાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી. પરંતુ 16 માર્ચે બપોરે એરપોર્ટ પોલીસને જાણ થઈ હતી કે આ 16 ચોકી પાસે હોટલ તંદુરના રૂમમાંથી તેમની લાશ મળી છે ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ છે પણ પહોંચી ગઈ હતી અને એફએસએલની મદદ અને સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરવી હતી જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment