Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર નબીરાનો સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે. હાલમાં જ પોલીસને પેટ્રોલિંગ સામે સવાલો પણ ઉઠી રહ્યા છે કારણ કે રિવરફ્રન્ટ પર પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે. આવા સંજોગોમાં વોકવે પર પ્રતિબંધ હોવા છતાં નબીરાએ પોતાની કાર દોડાવી હતી. વધુમાં જણાવી દઈએ તો સવાલ ઘણા બધા એ પણ ઉઠી રહ્યા છે કે કોની પરમિશનથી કાર અંદર લઈ ગયો છે કોઈ કર્મચારીની મહેરબાનીથી કાર લઈને અંદર ગયા હોય તેવા પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અમદાવાદમાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ફરી એકવાર નબીરાનો વિડીયો સામે આવ્યો છે
રિવરફ્રન્ટના વોક-વે પર ખાનગી વાહન ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં નબીરાએ પોતાની કાર રિવરફ્રન્ટમાં અંદર લઈ જઈને સ્ટંટ કર્યા હતા. ફુલ સ્પીડમાં કાર હંકાલી હતી લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા વિડીયો સામે આવતા જ હવે પોલીસ પર સવાલો પણ ઊંટવા લાગ્યા છે સાથે જ આરોપીની ધરપકડ કરે અને ગુનો નોંધે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે
ઇન્દિરા બ્રિજ થી ગાંધીનગર તબક્કાની શરૂઆત રિવરફ્રન્ટ સાબરમતી નદીના કિનારે ભારતના સૌથી લાંબા વિકાસ ક્રેઝ 3 થી ક્રેસ સાત તબક્કાની શરૂઆતમાં સાથે જ વેગ પકડે છે તો બીજી તરફ આવા લુખાવો અને નબીરાઓ વિડીયો બનાવવા માટે લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે