Navsari: નવસારી જિલ્લામાંથી ફૂડ પોઇઝનિંગની અસરની ખબરો સામે આવી રહી છે મળતી વિગતો અનુસાર 100 થી વધુ લોકોને ફૂટ પોઈઝિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર નવસારી જિલ્લાના જલાલપોરમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે રામાપોર અને મટવાડ ગામમાં અસર થઈ હતી ધાર્મિક પ્રસંગે ભોજન લીધા બાદ તબિયત બગડી હોવાનું પણ સામે આવ્યું છે આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ વધુ હાથ ધરી હતી
ધાર્મિક પ્રસંગે ભોજન કર્યા બાદ અચાનક શોધ જેટલા લોકોને અસર થઈ હતી જેમાં સ્થાનિકોને ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા ત્યારબાદ 70 થી વધુ જેટલા બાળકોમાં પણ તેમની અસર જોવા મળી હતી બંને ગામના એક જ રસોયા દ્વારા ભોજન મોકલવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે બીજી તરફ ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગ ટીમે ખોરાકના સેમ્પલ લીધા હતા હાલ તમામ ગ્રામજનોની તબિયત સુધાર પર હોવાનું પણ સામે આવી રહ્યો છે કોઈપણ પ્રકારની ચા નાની ના સમાચાર નથી પરંતુ 100 જેટલા લોકોની તબિયત બગડી હતી જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
ઉનાળાની સિઝનમાં ખાસ કરીને ફૂડ પોઝિંગના મામલા વધુ સામે આવતા હોય છે ત્યારે તમામ નાગરિકોએ ખોરાકને લઈને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી હોય છે લગ્ન પ્રસંગ હોય કે પછી ધાર્મિક પ્રસંગ હોય આવા કાર્યમાં શરણ અને સિમ્પલ અને તાજુ ભોજન લેવું ખૂબ જ મહત્વનું હોય છે ઘણીવાર ઉનાળાની સિઝનમાં હવા અને બેક્ટેરિયા પણ આવતા હોય છે પોતાની સાથે અનેક પ્રદૂષણો પણ સમાવેશ હોય છે જ્યારે ખુલ્લામાં ભોજન કરવાથી ઘણીવાર દોષિત બેક્ટેરિયા ભોજનમાં જતા રહેતા હોય છે તેના કારણે પણ ઘણીવાર બીમારી થતી હોય છે