Jantri New rates: ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરોને લઈને મહત્વની જાહેરાત કરી હતી પરંતુ હવે રાજ્યના સ્થાપના દિવસ 1લી મેથી શરૂ થશે ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ તારીખથી નવી જંત્રીના દરો અમલમાં મૂકવામાં આવે તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, મીડિયા રિપોર્ટનું માન્ય હતો એવા પણ સંકેત છે કેપ્રીલના અંત સુધીમાં નવા જંત્રી દરોની જાહેરાત થઈ શકે છે. તેને અમલમાં મુકવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં જ આ અંગે મહત્વની જાહેરાતો થઈ શકે છે અને જંત્રીની મહત્વની અપડેટ પણ આવી શકે છે
મળતી વિગતો અનુસાર એ પણ વિગતો સામે આવી છે કે નવા ધરો પહેલી એપ્રિલથી અમલમાં મૂકવામાં આવે તેવી પણ શક્યતાઓ છે આ સાથે જ કચ્છ દાહોદ અને બનાસકાંઠા જિલ્લાઓના રિપોર્ટ સમયસર ન મળતા મોડું થયું હોવાનું પણ સામે આવ્યું છે હવે આ ત્રણે જિલ્લાઓના રિપોર્ટ મળતાની સાથે જ મહેસુલ વિભાગે તમામ જિલ્લાના રિપોર્ટના આધારે અંતિમ રિપોર્ટ તૈયાર કરી મુખ્ય સચિવને મોકલવામાં આવશે ત્યારબાદ છેલ્લી 10 થી 15 દિવસની અંદર જ બેઠકો ચાલી રહી છે જેમાં મહત્વના નિર્ણયો પણ લેવામાં આવે તેવું મીડિયામાં સામે આવ્યું છે
નવા જંત્રી દરો અંગે અગાઉ પણ જાહેરાત કરી દેવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં જૂનાદરની તુલના એક પાંચથી 2000 ગણી વધારો થતો હોવાનું પણ બહાર આવ્યું હતું. આ સાથે જ 2023 ના આરંભે જંત્રીઘરોના સરેરાશ વધારવામાં આવ્યા હતા. આ સાથે જ 2024 નવો મુલ્યાંકન ડ્રાફ્ટ જાહેર કરાયા બાદ રાજ્યના નાગરિકો પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં જ નવી જંત્રી દરોના મહત્વની વિગતો ટૂંક જ સમયમાં સામે આવી તેવી પણ શક્યતાઓ છે સાથે જ પહેલી એપ્રિલ દરમિયાન આ અંગે નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે