Ahmedabad News: અમદાવાદમાં વધુ એક ચોક આવનારી ઘટના સામે આવી છે જેમાં વાસણાથી જુહાપુરા સુધી ડ્રાઈવરે બેફામ ગાડી ચલાવી હતી અને અનેક વાહનોને ઠોકર મારી હતી. ત્યારબાદ આઈસા મસ્જિદ પાસે ઘટના બની હતી જેમાં કાર ચાલકે અન્ય કારને ઠોકર મારતા ઘટના સામે આવી હતી ત્યારે આશરે પાંચ થી છ ગાડીઓને ઠોકર મારી હતી અને અકસ્માત બાદ એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે ફરી એકવાર અકસ્માતની ઘટના બનતા લોકોમાં ચર્ચા જાગી છે
એટલું જ નહીં આ ઘટના બાદ લોકો જમા થઈ ગયા હતા અને કારચાલકને માર મારવામાં આવ્યો હતો અકસ્માત બાદ લોકોએ કારને પણ અટકાવીને તોડફોડ કરી હતી અકસ્માત બાદ લોકોના ટોળા જમા થઈ ગયા હતા કારચાલક ઉપર હુમલો કર્યો હતો સમગ્ર મામલે ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી જેમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે અકસ્માત સર્જનહાર વ્યક્તિ છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે
અકસ્માત ઘટનાની જાણ થતા જ લોકોની મોટી ભીડ જમા થઈ ગઈ હતી કારચાલકી અનેક વાહનોને ઠોકર મારી હતી જેમાં લોકોના ટોળા કાર પર હુમલો કરી દીધો હતો સાથે જ કારચાલક પર હુમલો કર્યો હતો જેના કારણે કારચાલકનું મોત નીપજ્યું હોવાનું પણ જાણવા મળી રહેવું છે પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે કારચાલક ત્યાં મૃત હાલતમાં જોવા મળ્યો હતો કારચાલક નીચે જમીન પર મૃદ હાલતમાં પડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યો આવ્યું હતું અને કારનો કાચ પણ તુટેલો હતો સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે