18 મો હપ્તો 5 ઓક્ટોબર આવશે , પરંતુ શું તમને રૂ. 2,000 મળશે? ખેડૂતોએ આ રીતે તપાસ કરવી જોઈએ પ્રધાનમંત્રી કિસાન યોજના અને 18 માં આપતા વિશે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા એવી ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ખેડૂતોને ખૂબ જ લાભ મળે છે તો આ યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે લાભ મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દર 4 મહિને 2000 રૂપિયા તેમના ખાતામાં આપતા દ્વારા નાખવામાં આવે છે તો 18 માં હપ્તા માટે તારી જાહેર કરવામાં આવી છે જેમાં તમે સત્તાવાર વેબસાઈટ પર જાણી શકો છો અને પાંચ ઓક્ટોબર 2024 ના રોજ હટાવ હપ્તો આપવામાં આવશે જો તમે પણ લાભ લેવા માગતા હો તો જાણી લો તમારું સ્ટેટસ ચેક કરો નીચે આપેલ પદ્ધતિ પ્રમાણે
PM-Kisan કિસ્ટ સ્ટેટસ ચકાસવાની રીત:
- સૌથી પહેલા, PM-Kisan યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
- વેબસાઈટ પર ઘણા વિકલ્પો હશે. તમારે “Know Your Status” વિકલ્પ પર ક્લિક કરવું છે
- જો તમારું રજીસ્ટ્રેશન નંબર ભૂલાઇ ગયું છે, તો “Know Your Registration Number” વિકલ્પ પર ક્લિક કરીને તમારું રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો. ‘Know Your Status‘ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- ત્યાર પછી ‘Get OTP’ બટન પર ક્લિક કરો. તમારો OTP રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળશે, તે OTP દાખલ કરો અને “Get Details” બટન પર ક્લિક કરો.
- આ રીતે તમારું સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે, અને તમે જાણી શકશો કે તમને 18મા હપ્તાનો લાભ મળશે કે નહીં.