PM Kisan 19th Installment Date 2024 આ તારીખે PM કિસાનનો 19મો હપ્તો આવશે! pmkisan.gov.in 19મો હપ્તો 2024 કેવી રીતે ચેક કરવો તે જાણો

PM Kisan 19th Installment Date 2024 આ તારીખે PM કિસાનનો 19મો હપ્તો આવશે! pmkisan.gov.in 19મો હપ્તો 2024 કેવી રીતે ચેક કરવો તે જાણો તાજેતરમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18 મોં હપ્તો બહાર પાડ્યો છે, ખેડૂતોને તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે મિત્રો ના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 19 મો હપ્તો ફેબ્રુઆરી 2025 માં આવે તેવી સંભાવના છે તો તમે પણ તમારું કેવાયસી સ્ટેટસ ચેક કરવા માગતા હો તો સ્ટેટસ ચેક કરી શકો છો અને તમારા ખાતાની તમામ માહિતી જાણી શકો છો કે માટે તમારે સંપૂર્ણ જાણકારી જાણવા માટે નીચે આપેલ લેખ વાંચવો પડશે

PM કિસાન 19મો હપ્તો 2024

  • નામ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
  • શરૂઆત: ભારત સરકાર
  • વર્ષ: 2024
  • લાભઃ રૂ. 2000 19મા હપ્તા તરીકે રિલીઝ કરવામાં આવશે
  • PM કિસાન 19મો હપ્તો 2024: ફેબ્રુઆરી 2025
  • શ્રેણી: આયોજન
  • વેબસાઇટ: pmkisan.gov.in

PM કિસાનનો 19મો હપ્તો ક્યારે આવશે?

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હપ્તો ફેબ્રુઆરી 2025 માં આવે તેવી શક્યતા છે સરકાર મહિને એક નવો હપ્તો બહાર પાડે છે અને પાંચ ઓક્ટોબર 2024 ના રોજ 18 મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો બધાને મળી ગયો છે અને હવે 19 મહત્વ 2 2025 ફેબ્રુઆરીમાં લોન્ચ કરવાની સંભાવના છે તો તમામ ખેડૂત મિત્રોએ કિસાન સન્માન નિધિ યોજના માં કેવાયસી ફરજિયાત છે

WhatsApp Channel Join
telegram Channel Join

પીએમ કિસાન યોજના નો હપ્તો આધાર કાર્ડ થી કેવી રીતે જોઈ શકાય

કે તમે પણ પીએમ કિસાન યોજના નો હપ્તો આધાર કાર્ડ જોવા માંગો છો તો સૌપ્રથમ તમારે નીચે આપેલ તે ફોલો કરવો પડશે જે માહિતી આપેલી છે તે પ્રમાણે

  1. સૌથી પહેલા pmkisan.gov.in વેબસાઈટ પર જાઓ.
  2. ખેડૂત કોર્નર” પર ક્લિક કરો.
  3. અહીં “લાભાર્થી સ્થિતિ” વિકલ્પ પસંદ કરો.
  4. તમારે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર જેવી કોઈપણ એક માહિતી દાખલ કરવી પડશે.
  5. આધાર કાર્ડ નંબર દાખલ કરો અને “ડેટા મેળવો” પર ક્લિક કરો.
  6. તમે હવે હપ્તાની વિગતો જોશો, જેમાં હપ્તો બહાર પાડવામાં આવ્યો છે કે નહીં તેની માહિતી સહિત.

મોબાઈલ નંબર પરથી કિસાન સન્માન નિધિ હપ્તો કેવી રીતે ચેક કરવો ?

  • સૌથી પહેલા pmkisan.gov.in વેબસાઈટ પર જાઓ.
  • પીએમ કિસાન યોજના”ખેડૂત કોર્નર” પર જાઓ અને “લાભાર્થી સ્થિતિ” વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં તમને વિકલ્પ મળશે, જ્યાં તમે તમારો મોબાઈલ નંબર દાખલ કરીને તમારા હપ્તાની સ્થિતિ ચકાસી શકો છો.
  • મોબાઇલ નંબર દાખલ કરો અને “ડેટા મેળવો” પર ક્લિક કરો.

PM કિસાન યોજના નોંધણી નંબર કેવી રીતે જાણી શકાય?

પીએમ કિસાન યોજનામાં તમારું નોંધણી નંબર જાણવા માટે નીચે આપીશ તો ફોલો કરશો તો તમને તમારા રજીસ્ટ્રેશન નંબર ની ખબર પડી જશે

  • પીએમ કિસાન યોજના pmkisan.gov.in વેબસાઇટની મુલાકાત લો .
  • ખેડૂત કોર્નર” માં “લાભાર્થી સ્થિતિ” પર ક્લિક કરો.
  • ત્યાં તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો.
  • જેવી તમે વિગતો દાખલ કરશો, તમારો રજીસ્ટ્રેશન નંબર સ્ક્રીન પર દેખાશે.

પીએમ કિસાન યોજના 2000 હપ્તો કેવી રીતે જોવો?

તમારા ખાતામાં કિસાન યોજના નું 2000 નો હપ્તો જમા થયો છે કે નહીં તો તમે જાણવા માટે નીચે આપેલ તે ફોલો કરો

  • પીએમ કિસાન યોજના pmkisan.gov.in પર જાઓ .
  • ખેડૂત કોર્નર” માં “લાભાર્થી સ્થિતિ” પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.
  • ડેટા મેળવો” પર ક્લિક કરો.
  • તમારી હપ્તાની માહિતી અને ₹2000 ના હપ્તાની સ્થિતિ તમને સ્ક્રીન પર દેખાશે.

પીએમ કિસાન યોજના 19 મોં હપ્તાની તારીખ 2024

હપ્તાઓપ્રકાશન તારીખ
13મો હપ્તો27 ફેબ્રુઆરી 2023
14મો હપ્તો27 જુલાઈ 2023
15મો હપ્તો15 નવેમ્બર 2023
16મો હપ્તો28 ફેબ્રુઆરી 2024
17મો હપ્તો18 જૂન 2024
18મો હપ્તો5 ઓક્ટોબર 2024
પીએમ કિસાન 19મા હપ્તાની તારીખ 2024ફેબ્રુઆરી 2025 અપેક્ષિત

Leave a Comment