Vadodara Accident: વડોદરા શહેરમાં રક્ષિત કાંડ બાદ પોલીસે 300 જેટલા લોકોને ઝડપી વાહન ડીટેન કર્યા

Vadodara Accident: થોડા દિવસ પહેલા એટલે કે હોળીના દિવસે મોડી રાત્રે બનેલી ઘટનામાં મુખ્ય આરોપી રક્ષિતની પોલીસે ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ પોલીસ અન્ય આરોપી અને અન્ય લોકોની શોધખોળમાં હતી ત્યારે વધુ એક મોટી ગેંગ અંદાજિત 300 જેટલા લોકોને પોલીસે રાત્રિના સમયે રખડપટ્ટી કરતાં ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ બહાર જેટલા વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા છે વડોદરા પોલીસની મોટી કાર્યવાહી છે જેમાં 300 લોકો ઝડપી પાડવામાં આવ્યા છે જે કામ વગરની રાત્રે રખડપટ્ટી કરતા હોય છે તોફાન કરતા હોય છે આવા લોકોની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદમાં બનેલી રક્ષિત કાંડ બાદ પોલીસ એકસન મોડમાં આવી ગઈ છે રાત્રી દરમિયાન બહાર નીકળીને જે  યુવાનો તોફાન કરે છે તેમના વિરોધ હવે કાર્યવાહી કરી રહી છે 

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ હવે કડક  કાર્યવાહીના મૂડમાં છે  રામનવમી તથા રમજાન ઈદના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર દ્વારા મોડી રાત સુધી જાહેરમાં રખડતા અને રખડપટ્ટી કરતાં તોફાન કરતા વાહનો ફાસ્ટ ચલાવતા અને સિગરેટના ધુવાડા મૂકીને ટાઇમપાસ કરતા લોકો સામે યુવાનો  સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે

હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ જોન ટુ માં આવતા વિવિધ રખડપટ્ટી કરતાં ગાળા ગાડી કરતા અને ઝઘડો કરતાં માથાભારે તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને રાત્રી દરમિયાન વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે પેટ્રોલિંગ દરમિયાન રખડપટ્ટી કરતાં જોન ટુ વિસ્તારમાં આવતા છ પોલીસ સ્ટેશનમાંથી અંદાજે 300 જેટલા યુવાનો અને લોકોને ઝડપી પાડી જીપી એક્ટ 68, 69 હેઠળ અટકાયત કરાઈ હતી

Join WhatsApp

Join Now

Leave a Comment