ગુજરાતીઓ માટે આ સૌથી મોટા સમાચાર છે ગુજરાતના લોકોને હવે પ્રોપર્ટી ખરીદવી હવે વધુ સરળ બનશે અમદાવાદની આસપાસ ગામોમાં સતત વિકાસ થઈ રહ્યો છે જેને પગલે અમદાવાદની બાજુના ગામોના જમીન નો ભાવ ઉચકાય તો નવાઈ નહીં હાલ પ્રોપર્ટીના ભાવમાં મસમોટો વધારો થઈ જશે ગુજરાતમાં હવે વિકાસ આગામી દિવસોમાં ચાર ચાર લગાવશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડીજીટલાઇઝેશન અને પારદર્શક ઓનલાઇન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના સુશાશન ના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશ ના પ્રથમ દિવસે જિલાજીના ખેડૂતોને વ્યાપક્વિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે is of doing બિઝનેસ ને વધુ લોકપ્રિય બનાવી શકાશે
રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ હકપત્રક માં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951 52 થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર નો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યોમાં અમલમાં છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ એવી રજૂઆત આવી હતી કે બિનખેતીની પરવાનગી દરમિયાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણી ના કિસ્સાઓમાં રેકોર્ડ ની બિન ઉપલબ્ધતા અને ખેતી મંજૂરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને રોજગારોને અનેક સમસ્યાઓ નડે છે
1951 52 થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પુરાવાઓ માંગવામાં આવે છે ત્યારે આવા પુરાવો જિલ્લા વિસ્તરણ પુર જૈવિક આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમજ વડીલો અને હાલ ખરી દ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવા અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ નોંધો તેમજ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દપ્તરે કરવાના કે ના મંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકોર્ડની ચકાસણી કરવા બાબતે રેકોર્ડની બિન ઉપલબ્ધતા ના કારણે વેચાણ નોંધો અને બિનખેતી મંજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે
તદુનુસાર ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈ ની ચકાસણીમાં તારીખ 6 એપ્રિલ 1995 પછી ના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે એટલું જ નહીં આવી ખરાઈ કરતી વખતે છ એપ્રિલ 1995 પહેલાના સમય ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં
ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઇન રેકોર્ડ તપાસીને સક્ષમ મહેસુલી સત્તાધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનું નિર્ણય કરશે વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનું નિર્ણય કરતી વખતે ખેડૂત ખરા એ પ્રમાણપત્ર નું આગ્રહ રાખવાનો રહેશે નહીં જોકે આવી ખેતીની જમીનની હક પત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે
મુખ્યમંત્રીએ વધુમાં વધુ એક એવો નિર્ણય કર્યું છે કે મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય પરંતુ બિન ખેતી માટે પ્રીમિયમ ને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનસિદ્ધિ માટે અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જે રેકોર્ડ ધ્યાનમાં લેવાનું રહેશે
આવી પરવાનગી વખતે કબજેદાર પાસેથી ફક્ત બિનખેતી વિષયક પરવાનગી આપવાની અરજી હોવાનું તેમજ આ પરવાનગીથી માલપુણા ટાઈટલ કે અન્ય કોઈ બાબતે વિસંગત્તા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની પાત્ર રહેશે એ પ્રકારનું સોગંદનામુ કલેકટરે મેળવી લેવાનું રહેશે
બિનખેતી પરવાનગી અંગેની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તથા તેનું ચુસ્તપણે અમલ તમામ સક્ષમ સતાધિકારીઓએ કરવાનો રહેશે મુખ્યમંત્રી એવો નિર્ણય પણ કર્યો છે કે હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે એવા કિસ્સામાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણય અંગેના ઠરાવો રાજાના મહેસુલ વિભાગે જાહેર કર્યા છે