Weather Forecast : ગુજરાતમાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલશે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી સામે આવી છે હવામાન વિભાગની મહત્વની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઠંડીની સિઝન હવે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ગરમીની સિઝન ચાલુ છે ગરમી અનુભવાય રહી છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે ચલો તમને જણાવીએ કયા જિલ્લામાં વરસાદની સંભાવના છે
હવામાન વિભાગની આગાહી મુજબ 27 થી માંડીને 1 માર્ચ સુધીમાં ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે વેસ્ટન ડીસ્ટર્બ્સના કારણે તાપમાનમાં પણ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ તેમને વ્યક્ત કરવામાં આવી છે માર્ચના બીજા અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે એક મધ્યમ વેસ્ટન ડીસ્ટર્બ્સમાં કારણે 28 ફેબ્રુઆરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે સાથે જ પેલી માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને અમુક જગ્યાએ જર્મર વરસાદ પડી શકે છે અરબી સમુદ્રમાં વિપરીત ચક્રવાત સક્રિય થઈ શકે છે જેના કારણે રાજ્યમાં ફરી વાદળી દેખાવવા લાગશે અને વાતાવરણમાં મોટો ફેરફાર થશે જેના કારણે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે
આ જિલ્લાઓમાં આવી શકે છે હળવો વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ જામનગર પંચમહાલ સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન પવન જોરથી ફુકાશે જેના કારણે માર્ચના બીજા અઠવાડિયા દરમિયાન હવામાન બદલશે અને ગરમીમાં વધારો થશે સાથે ચક્રવાત ના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે