Rajkot Accident CCTV Footage: રાજકોટમાં ગઈકાલે સીટી બસ ચાલક દ્વારા ઇન્દિરા સર્કલ પાસે અનેક વાહનોને ઠોકર મારી હતી જેમાં ચાર નિર્દોષ લોકોના કરુણ મોતની ફરજયા હતા. ત્યારબાદ ઘટના સ્થળે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે 16 એપ્રિલના રોજ ભયંકર અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં રુવાટા ઉભા કરી દે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્પીડમાં આવેલી સીટી પાસે અનેક વાહનોને ઠોકર મારી હતી. આજે બસની અંદરના ડેશબોર્ડ કેમેરાના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં સિગ્નલ ખુલતા જ ચાલકે બસ ફુલ સ્પીડે ધોળાવી હતી અને રીક્ષા સહિત એક પછી એક અનેક વાહનોને ઠોકર મારી હતી જેમાં ત્રણથી ચાર લોકોના મોત નીપજ્યા હતા
રાજકોટમાં ગઈકાલે બનેલી ઘટના આજે પણ ચર્ચામાં છે કારણ કે બસની અંદરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં અનેક લોકોને ઠોકર મારતો વિડીયો નજરે ચડી રહ્યો છે જેમાં ચાર માસુમ લોકોના મોત નીપજ્યા હતા.પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ડ્રાઇવર વિરોધ પગલાં લેવાય તેવી પણ શક્યતાઓ મીડિયામાં સામે આવી છે
કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો હાલમાં તમને ઓનલાઈન ટ્વિટરના માધ્યમથી જોવા મળી જશે. જેમાં અનેક મોટરસાયકલ અને રીક્ષા કારને ઠોકર મારતા નજરે ચડી રહે છે અકસ્માતના બનાવનાર પોલીસે ડ્રાઇવર વિરુદ્ધ સાઅપરાધ માનવવધનોગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે