પશુપાલકો માટે રાહતના સમાચાર દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો

Rajkot Dairy ₹10 per kg of fat increase

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે એક સારા સમાચાર છે કે રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે પ્રતિભેટે ₹10 નો વધારો કરવામાં આવ્યો છે રાજકોટ ડેરી દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે એટલે હવે પશુપાલકો ને થશે મોટો ફાયદો. પ્રતિકિલો ફેટે ₹10 નો વધારો, હવે નવો ભાવ ₹790 પ્રતિ કિલો ફેટ. Rajkot Dairy ₹10 per kg of fat increase

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે આનંદદાયક સમાચાર છે! રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ (fat) ₹10 નો વધારો કરવામાં આવ્યો છે. હવે દૂધ ઉત્પાદકોને ₹790 પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવશે, જે ગઈકાલે ₹780 હતો.

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો પશુપાલકોને 780 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, હવે પ્રતિ કિલો ફ્લેટ 790 રૂપિયા ચૂકવવામાં આવશે રાજકોટ જિલ્લાના 50000 જેટલા દૂધ ઉત્પાદકોને ફાયદો થશે

Rajkot Dairy ₹10 per kg of fat increase

Join WhatsApp

Join Now

Leave a Comment