31 ડિસેમ્બર પછી રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવશે, હવે તમે ગુજરાતમાં ગમે ત્યાં E-KYC કરાવી શકશો.

31 ડિસેમ્બર પછી રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવશે, હવે તમે ગુજરાતમાં ગમે ત્યાં E-KYC કરાવી શકશો. ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે કોઈપણ લાભાર્થી ગુજરાતમાં કોઈપણ વાજબી ભાવની દુકાન પર મફત ઈ-કેવાયસી મેળવી શકે છે. રેશનકાર્ડમાં કેવાયસી એ મજુર વર્ગ અને ગરીબ લોકો છે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે, જેમને હવે તેમના જિલ્લામાં જવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત મોબાઈલ નંબર ઉમેરવા અને સુધારવાની સુવિધા સુવિધા મળી રહેશે. ration card e-kyc online gujarat

કે તમારે રેશનકાર્ડ છે ને રેશનકાર્ડમાં ઈ-કેવાયસી છે કરાવી નથી તો તમારે એ કેવાયસી કરાવવું ફરજિયાત છે કારણ કે ઈ-કેવાયસી હશે તો તમને મફતમાં અનાજ મળી રહેશે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓ તમને મળી રહેશે જે ગરીબ વર્ગ છે તેમના માટે કરાવવું એ ખૂબ જ અગત્યનું છે તે માટે તમે ગુજરાતમાં ગમે ત્યાં E-KYC કરાવી શકો છો

WhatsApp Channel Join
telegram Channel Join

મજૂરોને મોટો ફાયદો થશે 

રેશનકાર્ડ માટે આ નવી સુવિધા એ મજૂર વર્ગ માટે ખૂબ જ ફાયદાકારક બનશે કારણ કે દૂરથી કેટલાક મજૂરો આવે છે તેમને ઈ-કેવાયસી કરાવો એ ખૂબ જ કંટાળાજનક હોય છે તે માટે હવે તે બીજા રાજ્યના હશે તો પણ જે રાજ્યમાં કામ કરતા હશે ત્યાં ગમે ત્યાં ઈ-કેવાયસી છે થઈ શકશે અને કોઈપણ નજીકની વ્યાજબી ભાવની દુકાનેથી તેમનું ઈ-કેવાયસી છે કરવામાં આવશે

આ છે અંતિમ તારીખ –

સરકારે અગાઉ રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધી છે. જો તમે 31 ડિસેમ્બર સુધી રેશનકાર્ડ માં ઈ-કેવાયસી નહી કરાવો તો તમને ચોખા ખાંડ અનાજ મળતું બંધ થઈ જશે તે માટે તમારે રેશનકાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી સ્વીકારવું પડશે

રેશનકાર્ડ E-KYC ફ્રી થઈ જાય છે

સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. રેશનકાર્ડ ધારકો વાજબી દરના વિક્રેતાઓની મદદથી સરળતાથી તેમનું ઇ-કેવાયસી કરાવી શકે છે. આ માટે, બાયોમેટ્રિક વેરિફિકેશન (જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા આઇ સ્કેન)નો ઉપયોગ ઓળખની ખાતરી કરવા માટે કરવામાં આવશે.

Leave a Comment