Cold Wave: ગુજરાતમાં આ તારીખથી રેકોર્ડબ્રેક ઠંડી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Cold Wave:ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર મહત્વની અપડેટ હવામાન અંગેની સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે આપ સૌ જાણતા જ હશો કે અંબાલાલ પટેલ અવારનવાર હવામાન અંગેની આગાહી કરતા રહે છે વરસાદને લઈને પણ તેમણે ઘણી બધી આગાહી કરી છે હવે શિયાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ઠંડીને લઈને પણ તેઓ આગાહી કરવા લાગ્યા છે એક અઠવાડિયા બાદ તેમણે જણાવ્યું હતું કે ઠંડીનું જોર  વધારે વચ્ચે આ સાથે જ મહેસાણા સહિતના ભાગોમાં નવથી એક ડિગ્રી તાપમાન રહી શકે છે ખાસ કરીને 22 ડિસેમ્બર સુધીમાં જોરદાર ઠંડી પડે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે 

વધુમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે જેમાં અમદાવાદ રાજકોટ ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ભુજમાં 11 થી 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે  આ સિવાય આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તાપમાન નીચું જઈ શકે છે જેના કારણે ઠંડીનું પ્રમાણ વધુ વધશે

સમગ્ર દેશની વાત કરીએ તો દિલ્હીમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે જ્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં પણ ઠંડી વધી રહી છે દિલ્હીમાં હવામાનની વાત કરીએ તો લઘુતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન ૨૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ગુજરાતમાં પણ આગામી દિવસોમાં તાપમાનનો પારો નીચે જઈ શકે છે જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે 

Leave a Comment

સેમસંગે Galaxy S24 સિરીઝના બે નવા પાવરફુલ ફોન લોન્ચ કર્યા, જાણો ખાસ? લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે.