સૌરાષ્ટ્ર કચ્છ માં ભારે કમોસમી વરસાદ નાં એંધાણ , તારીખ 3 મે થી 11 મે દરમિયાન

વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર કચ્છ માં ભારે કમોસમી વરસાદ નાં એંધાણ આવતી તારીખ 3 મે થી 11 મે દરમિયાન ગુજરાત રાજ્ય માં વાતાવરણ પલ્ટો આવશે 1 ઈંચ થી 6 ઈંચ સુધી ભારે કમોસમી વરસાદ ની શક્યતા છે એક થી ચ ઈંચ વરસાદ એક દિવસમાં નથી પડવાનો 3મે થી 11 મે દરમિયાન સુધી માં પડી શકે છે saurashtra varsad ni agahi

સૌથી વધુ રાજકોટ જીલ્લામાં વરસાદ પડી શકે છે ક્યાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે જેમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અને દ્વારકા સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ જામનગર થરાદ ધાનેરા બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ દાહોદ વડોદરા સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે સૌરાષ્ટ્ર માં અમુક વિસ્તારોમાં 50થી70 કીલોમીટર ઝડપે પવન ફુંકાવાની શકેયતા સાથે કમોસમી વરસાદ પડી શકે છે લી.વજુભાઈ બારૈયા ગામ વાશીયાળી

Join WhatsApp

Join Now

Leave a Comment