weather this week : આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે જાણો હવામાન અંગેની મહત્વની આગાહી

weather this week : ગુજરાતમાં ધીમે ધીમે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે હાલમાં જ મહત્વની અપડેટ સામે આવે છે જાણવા મળી રહેવું છે કે અમુક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ તાપમાન કેવું રહેશે તે અંગે મહત્વની આગાહી કરી છે આગાહી કરવામાં આવી શકે આગામી સાત દિવસ દરમિયાન ગરમી વધુ પડવાની છે હજુ ફેબ્રુઆરી પૂર્ણ થયું નથી ત્યાં હવામાન આગાહી મુજબ હાલમાં અમુક  શહેરોમાં યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે ચલો જાણીએ શું છે? હવામાન અંગેની મહત્વની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા આગામી સાત દિવસ દરમિયાનની મહત્વપૂર્ણ આગાહી કરી છે તેમને જણાવ્યું છે કે ગરમી અને ભેજવાળા વાતાવરણની જેમની આગાહી કરે છે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ થોડુંક વધશે સૌરાષ્ટ્ર કચ્છના સમુદ્રી વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં સમુદ્રી વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે તેવી શક્યતાઓ છે સાથે જ ગરમીમાં પણ થોડોક વધારો થશે ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઈ જશે વધુમાં તેમને જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન નો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં પરંતુ સાત દિવસ દરમિયાન મોટા ફેરફાર થઈ શકે છે ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે લઘુતમ તાપમાનમાં આગામી બે દિવસમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

બીજી તરફ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધીમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે જેથી વધુ ગરમીનો અહેસાસ થતો નથી પરંતુ આગામી સાત દિવસ દરમિયાન વધુ ગરમી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ તરફ વ્યક્ત કરવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment