Rajkot News: રાજકોટ શહેરમાંથી હત્યાની ઘટના સામે આવી છે જેમાં કોઠારીયા રોડ પર રહેતો અને પોસ્ટ ઓફિસની ગાડી લઈને પહોંચ ગયો હતો તે દરમિયાન રાજકોટ પરત ભરી રહેલા યુવાને પોસ્ટ ઓફિસની ગાડી પાર્ક કર્યા બાદ ચુનારાવાડમાં પોતાના પિયર ગયેલી પત્નીને લેવા માટે બાઈક પર નીકળ્યો હતો તે દરમિયાન મિત્રો નો ફોન આવ્યો અને ફોન વચ્ચે રકઝક થઈ હતી અને ભોલા ચાલી થઈ હતી
વાતચીતની થોડી જ મિનિટોમાં કબીર રોડ પર આવેલા નાળા પાસેથી તે વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો . પોલીસ પણ ઘટના સ્થળે જ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે અમૃતક ના મોબાઈલ નંબરના આધારે તપાસ કરવું છે સાથે જ મોડી રાત્રે જે આરોપીઓને તેમની હત્યા કરી હતી તેમણે ઝડપી પાડ્યો હોવાનું પણ સામે આવ્યું છે હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હત્યા પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
મીડિયા રિપોર્ટથી મન મળતી માહિતી મુજબ કોઠારીયા મેન રોડ પર ઘનશ્યામ નગરમાં રહેતા વિમલભાઈ ધનજીભાઈ એંધાણી જેમની ઉંમર 45 વર્ષની આસપાસ છે તેમની લાશ રાત્રીના 12:00 વાગ્યાની આસપાસ સંત કબીરવડના નાના પાસેથી મળી આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હત્યા કરનાર યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે વિમલને માથાના ભાગે છરીના ત્રણ અને એક પીઠ ફળ મળી આવ્યા હોવાના જાણવા મળ્યું છે