Rajkot News : રાજકોટમાં બીઆરટીએસ બસનો એક વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ડ્રાઇવર માવો ઘસતો હોય તેવો નજરે ચડે છે. વિડીયો વાયરલ થતા જ હવે સલામતી પર સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે ચાલુ વર્ષે ડ્રાઇવર આ રીતે હરકત કરે તો ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે બસ ચાલકની હરકતથી મુસાફરોના જીવ જોખમમાં મૂકતા હોય તેવું નઝારો વીડિયોના માધ્યમથી જોવા મળ્યો છે રાજકોટવાસીઓ ડ્રાઇવર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે વિડિયો વાયરલ થયા બાદ ડ્રાઇવર વિરુદ્ધ કે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે
આ પહેલા પણ ઘણી જગ્યાએ બીઆરટીએસ નો આતંક જોવા મળતો હોય છે ઘણીવાર અકસ્માત સર્જતા હોય છે અને જેમાં નિર્દોષ લોકોના જીવ જતા હોય છે વધુ એક વાર રાજકોટ શહેરમાંથી બીઆરટીએસ બસચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બસ ચાલક ચાલુ વર્ષે માવો ઘસતો નજરે ચડ્યો હતો વિડિયો સામે આવ્યા બાદ ડ્રાઇવરની કરતું સામે આવ્યું છે ડ્રાઇવરની આ હરકતના કારણે બસમાં બેઠેલા તમામ મુસાફરો માટે જીવના જોખમ રૂપ સાબિત થાય તેવું લાગી રહ્યું છે
શહેરમાં પણ બીઆરટીએસ અકસ્માત સર્જતી હોય છે આ વિડીયો વાયરલ થતા જંત્ર પણ સતરક આવ્યું છે અને ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે તેવું મીડિયામાં સામે આવ્યું છે પરંતુ કોઈ દુર્ઘટના સર્જાઈ નથી પરંતુ ડ્રાઇવરની એક ભૂલના કારણે મુસાફરોના જેવું જોખમમાં મુકાયા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે