Surat News: સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ઊંઘનામાં બાળકી સાથે છેડતી કરનાર આરોપીની સરેઆમ બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને પકડીને કાયદાકીય પાઠ ભણાવ્યા હતા સાથે જ આપ સૌને જણાવી દઈએ તો વિધર્મી નિમુદ્દીનનું સર્કસ કાઢવામાં આવ્યું હતું અને જાહેરમાં માગતી મંગાવવામાં આવી હતી આરોપીને પકડવા માટે પોલીસે 700થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીયા હતા અને પાંચ જેટલી ટીમો બનાવીને શોધખોળા હાથ ધરવામાં આવી હતી આખરે તેમને ઝડપી પાડવામાં આવ્યો છે
ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિ દિવસે અને દિવસે વધી રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રીએ દાદાગીરી કરતા આવારા તત્વો હોય કે પછી કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ હોય ગુનેગારને 24 કલાકમાં ઝડપીને કાયદાકીય પાઠ ભણાવવાના આદેશ આપવામાં આવ્યો છે રાજ્યના મંત્રી એટલે કે ગૃહ મંત્રી છેલ્લે એક અઠવાડિયા પહેલા જણાવ્યું હતું કે ગુનાની દુનિયામાં મોટું નામ રાખનાર લોકોએ માની લેવાની જરૂર છે કે દાદાગીરીની સરકારમાં ભોળી દીકરીઓને પસાવનાર આરોપીઓ બચી શકશે નહીં આ સાથે જ તેમને ગુનેગારોને પણ વોર્નિંગ આપી હતી
હાલમાં સુરતમાં છેડતીના કેસમાં પકડાયેલા નિમુદ્દીનનું જાહેરમાં સર્કસ કાઢવામાં આવ્યું હતું અને જાહેરમાં માફી મંગાવામાં આવી હતી વધુમાં જણાવી દે તો આરોપીને પકડવા માટે પોલીસે પાંચ જેટલી ટીમ બનાવી હતી ત્યારબાદ 700 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસીને આ ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી