TVS નું આ નવું સ્કૂટર ધૂમ મચાવશે, જાણો સ્પેસિફિકેશન અને ક્યારે લોન્ચ થશે

Tvs નું માર્કેટમાં નવું મોડલ આવી ચૂક્યું છે હાલમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પણ શાનદાર વાયરલ થઈ રહી છે આ મોટર દેખાવમાં ખૂબ જ આકર્ષક છે અને કંપની હાલમાં જ નવું મોડલ લોન્ચ કર્યું છે નવી પેઢી માટે શાનદાર મોર્ડન લુક અને અદભુત ફીચર્સ વાળું  ટીવીએસ સ્કૂટર લોન્ચ કર્યું છે આપ સૌને જણાવી દઇએ આ સ્કૂટરમાં આપવામાં આવેલ ફીચર્સ અને પેસિફિકેશન ખૂબ જ શાનદાર છે અને દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને રેન્જ પણ ખૂબ જ સુંદર છે ચલો તમને આ સ્કૂટર વિશે વિગતવાર માહિતી આપી એ હાલમાં જે વિગતો સામે આવી છે મીડિયા અહેવાલો મુજબ તે વિગતો અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી જણાવીશું 

 iQube Tvs સ્કૂટર બેટરી અને ખાસિયત

 આ સ્કૂટરને ખરીદતા પહેલા બેટરી બેકઅપ અને અન્ય ઘણી બધી ફીચર્સ વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે  આ સ્કૂટરમાં તાકાતવર બેટરી આપવામાં આવી છે જેમાં રેન્જ પણ ખૂબ જ સારી છે કંપનીનું માનવું છે કે આ નવી પેઢીનું નવું લૂક  લોન્ચ કર્યું છે જેમાં શાનદાર ફીચર્સ અને ખાસિયત પણ આપવામાં આવેલી છે રિમૂલેબલ બેટરી આપવામાં આવી છે એટલે કે ગમે ત્યારે બેટરીને ખોલી અને બંધ પણ કરી શકાય છે જૂના મોડલ કરતાં આમાં અલગ સુવિધાઓ આપવામાં આવી છે આજકાલ ઘણી બધી કંપનીઓ  જૂના મોડલને અપડેટ કરતી હોય છે ત્યારે આ મોડલ પણ અપડેટ થયેલું ખૂબ જ શાનદાર મોડલ છે

હાલમાં સ્કૂટરની ખાસ માહિતી સામે નથી આવી પરંતુ કિંમત અને અન્ય ખાસિયતો વિશે મીડિયામાં પહેલાથી જ ચર્ચાઓ થઈ રહી છે  કોન્સેપ્ટના પ્રોડક્શન વેરિઅન્ટ વિશે કોઈ માહિતી કોઈ પણ પ્રકારની વધુ વિગતો સામે નથી આવી એવું માનવામાં આવે છે કે ગ્રાહકોએ આ મોડલને ખરીદવા માટે થોડીક રાહ જોવી પડશે હાલ કંપનીએ લુક જાહેર કર્યું છે ત્રણ વર્ષમાં કંઈક નવી અપેક્ષા પણ રાખી શકાય તેવું કંપનીનું માનવું છે

Join WhatsApp

Join Now

Leave a Comment