ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(GCCI)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’નો શુભારંભ

GATE 2025: ગુજરાતમાં મુખ્યમંત્રીનો જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી સંશોધનના કરતા જણાવ્યું હતું કે કસ્તુરબા શેઠ દ્વારા સ્થપાયેલી જીપીએસસી આઈ નો ગુજરાતના ઉદ્યોગિક વિકાસ માટે મોટો ફાળો છે અને મોટું યોગદાન છે આપ સૌને જણાવી દે તો અમિત શાહ ગુજરાતમાં છે છેલ્લા ઘણા સમયથી આ કાર્યક્રમને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી હાલમાં જ અમિતભાઈ શાહ ગુજરાતમાં આવી પહોંચ્યા છે વધુમાં અમિતભાઈ જણાવ્યું હતું કે છેલ્લા 75 વર્ષથી આ સંસ્થા વેપાર ઉદ્યોગના વિકાસની સાથે જનતાના હિતો તથા કુદરતી આપો તો માં પણ સતત કામગીરી કરીને પોતાનું યોગદાન આપી રહ્યું છે

GATE 2025 ના ઉદ્ઘાટનમાં મોટા નેતાઓ પણ પહોંચ્યા હતા વધુમાં જણાવી દઈએ તો જીસીસીઆઈ તેની 75 વર્ષની યાત્રાનો રોડ મેપ તૈયાર પણ કરી લીધો છે સાથે જ ગુજરાતના વિકાસ સાથે તેને રેખાંકિત કરીને આગળ વધીએ તે પણ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ટ્રેડિંગ ચેનમાં ડિજિટલ લાયઝેશન સાથે જ મધ્યમ ઉદ્યોગનું સ્ટાર્ટ અપ સાથે જોડાયેલો પણ મોટું યોગદાન આ જીસીસીઆઈ દ્વારા થઈ શકે છે અને કામગીરી પણ કરે છે સાથે જ ઉદ્યોગ વચ્ચેની મહત્વની કડી અને પોલીસીનું યોગદાન પણ ખૂબ જ મહત્વનું છે

Join WhatsApp

Join Now

Leave a Comment