Site icon Gujarat SQUARE

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળશે અહીંથી અરજી ફોર્મ ભરો

Ujjwala yojana gujarat 2024

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળશે અહીંથી અરજી ફોર્મ ભરો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વપૂર્ણ યોજના છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં ગરીબ પરિવારોને સ્વચ્છ ઈંધણનો ઉપયોગ પ્રોત્સાહિત કરવાનો છે, જેથી મહિલાઓ અને પરિવારજનોને આરોગ્યસંબંધી બિમારીઓ અને પર્યાવરણના પ્રદૂષણથી બચાવી શકાય. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના Ujjwala yojana gujarat 2024

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય: 

ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન પૂરી પાડીને તેમને પરંપરાગત લાકડા, કોલસા વગેરેના ઉપયોગથી મુક્ત કરવાનું. મહિલાઓને લાકડાના ધુમાડાના હાનિકારક પ્રભાવથી બચાવવું. પર્યાવરણને પ્રદૂષિત થતું રોકવું.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભ

આ યોજનાથી લાભાર્થી મહિલાઓને 14.2 કિલોનો મફત ગેસ સિલિન્ડર મળશે. કનેક્શન મેળવવા માટે લાભાર્થીઓને પ્રથમ 6 રિફિલ માટે લોન ચૂકવવાની જરૂર નથી. ગેસ કનેક્શન મેળવવા માટેની રકમ સીધા લાભાર્થીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સિલિન્ડર માટે આપવામાં આવેલ મફત હપ્તાની માહિતી SMS દ્વારા પ્રદાન કરવામાં આવશે. આ યોજનાનો લાભ અત્યાર સુધી 8 કરોડથી વધુ મહિલાઓને આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પાત્રતા:

માત્ર મહિલાઓ જ આ યોજના માટે પાત્ર છે. મહિલા અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. અરજદાર બીપીએલ (Below Poverty Line) પરિવારનો હોવો જોઈએ. અરજદાર પાસે અગાઉથી કોઈપણ ગેસ કનેક્શન ન હોવું જોઈએ. અરજદારના નામે બેંક ખાતું હોવું ફરજિયાત છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જરૂરી દસ્તાવેજો:

આધાર કાર્ડ, રેશનકાર્ડ, બીપીએલ કાર્ડ, ઉમર પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક,  મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઇઝની ફોટોગ્રાફ,

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?

Exit mobile version