ગુજરાતમાં અવારનવાર પરીક્ષાઓ અંગે ચર્ચાઓ થતી હોય છે બીજી તરફ ભરતી ને લઈને ઘણી બધી ન્યુઝ પણ સામે આવતી હોય છે ફરી એકવાર સરકારી ભરતીમાં નોકરી આપવાની લાલચમાં ઠગાઈ નો અનુભવ એક કિસ્સો સામે આવ્યો છે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેક આરોપો લગાવવામાં આવ્યા છે હાલમાં જ ફરી એકવાર યુવરાજસિંહ જાડેજા દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે તેમણે જણાવ્યું છે કે GSRTC માં નોકરી આપવાના નામે ઠગાઈ કરવામાં આવી રહી છે પૈસા લઈને બોગસ અપોઇમેન્ટ પણ આપવામાં આવી રહ્યો છે સાથે જ 97,200 નોકરી માટે ઉમેદવારો એક વ્યક્તિને આપ્યા હતા નિલેશ મકવાણા અને આશિષ ખ્રિસ્તીયન નામના વ્યક્તિ પૈસા લીધા હોવાના પુરાવા પણ યુવરાજસિંહ જાડેજાએ મીડિયામાં રજૂ કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ફરિયાદ પણ નોંધવા અરજી આપવામાં આવી છે બે મહિના પછી વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
યુવરાજસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ગોરોન ગઝલ પણ જોડાયો હતો પ્રેસ કોમ્પ્રેસ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વાહન વ્યવહાર નિગમમાં વિવિધ વ્યક્તિઓમાં કૌભાંડ થયું છે નકલી નિમણૂક પત્ર પણ આપવામાં આવી રહ્યા છે સાથે જ અપોઈન્ટમેન્ટ લેટર પણ આપવામાં આવી રહ્યા છે અને પૈસાનો તોડ પણ કરવામાં આવી રહ્યો છે આ બાબતે છતરપિંડીઓના કિસ્સા પણ સામે આવ્યા છે ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ જાણ કરવામાં આવી હતી આ કેસમાં મુખ્યમંત્રી સુધી જાણ કરવામાં આવી છે તેવું યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું સાથે જ તેમને એ પણ જણાવ્યું હતું કે જો હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં નહીં આવે તો અમે ગૃહ મંત્રીને રજૂઆત કરશું કોઈ પણ ને ફરિયાદ થવી જોઈએ તો કે આમાં ભોગ બના છ મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે તેમ છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી નથી