Aadhar Free Updation: જે લોકોએ આધાર કાર્ડ અને અપડેટ નથી કરાવ્યું તેમના માટે મોટા સમાચાર!

Aadhar Free Updation: હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવુ ફરજિયાત છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધારકાર્ડને ફ્રી માં અપડેટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવે છે આપેલા જો તમે તમારા આધારકાર્ડને અપડેટ કરશો તો તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ થઈ જશે ત્યારબાદ જો તમે અપડેટ કરવા જશો તો તમારે વધારે ચાર્જ ચૂકવવો પડી શકે છે આ પહેલા પણ સમય મર્યાદા 14 જૂન 2024 હતી ચેનલ લંબાવીને હવે 14 ડિસેમ્બર અને હવે 14 ડિસેમ્બર  પહેલા તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવાનું રહેશે 

આધારકાર્ડ અપડેટ કરાવવાના ફાયદાઓ

આધાર કાર્ડ અપડેટ કરાવવાથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે તમે સરકારી કામકાજમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરો છો અથવા બેંકમાં ઉપયોગ કરો છો ત્યારે કેવાયસી વેરીફીકેશનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નહીં ભાવે છે સાથે જ તમે આધારકાર્ડને અપડેટ કરીને તમારો નવો ફોટો બદલી શકો છો સાથે જ નવું એડ્રેસ અથવા નામમાં સુધારો વધારો પણ કરી શકો છો અગાઉ તમારા આપેલી ડિટેલને પણ બદલી શકો છો તમારા આધાર પુરાવો અને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ માં નાના મોટા ફેરફાર કરી શકો છો

કેવી રીતે કરાવવું Aadhar Free Updation?

ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને અથવા આધાર સેન્ટર પર જઈને તમે આધાર કાર્ડ ની અપડેટ કરાવી શકો છો આ સાથે જ તમે માય આધાર અથવા આધારકાર્ડના એપ્લિકેશનના માધ્યમથી તમે કરી શકો છો આ પ્રોસેસને સરળ આધાર કાર્ડ માં કેટલાક ફેરફાર તમે ઓનલાઈન થી સંભવ નથી હોતા તો તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પણ તમે ફેરફાર કરી શકો છો જેવો તમને વધારે મદદ કરશે ઘણીવાર ઓનલાઇન પ્રક્રિયા દરમિયાન ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ તમે નજીકના જનસેવા કેન્દ્ર તાલુકા પંચાયતમાં જઈને પણ તમે અથવા આધાર સેન્ટરમાં જઈને તમે આ પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો