Ahmedabad News : ફતેવાડી કેનાલમાં દીકરાના ડૂબી જવાથી માતાઓ જોરદાર આંસુએ રડવા લાગી, દેખો વિડિઓ

Ahmedabad News : અમદાવાદની ફતેવાડી કેનાલમાં બનેલી ઘટનાએ સૌને આકર્ષિત કર્યા છે કારણકે આ ઘટનામાં રીલ બનાવવા ગયેલા ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા ના અહેવાલ સામે આવ્યા છે જેમાં અત્યાર સુધીમાં બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે અને અન્ય એક યુવક લાપતા હોવાના સમાચાર છે ફતેવાડી ચેનલ માંથી યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીનું મૃતદેહ આવ્યો છે જ્યારે  ક્રિસ્ટ હવે હજુ પણ લાપતા છે જેમને શોધવાની કોશિશ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે કેનાલમાં શોધવાની  પ્રક્રિયા ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડ સતત  ૧૩ કલાકથી મહેનત કરી રહી છે સાથે જ આ યુવકો 3500 ના ભાડે ચાર કલાક માટે કાર લઈ આવ્યા હતા ત્યારે તેઓ રીલ બનાવવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી

અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જ્યારે રિલ્સ બનાવવા ના ચક્કરમાં ઘણા બધા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે સાથે જ આજે ઘટના બને છે તે પણ રિલ્સ બનાવવા જતા જ બની હતી. મળતી માહિતી અનુસાર ક્રિસ સોલંકી બ્રેક મારવાની જગ્યાએ એક્સીલેટર પર પગ મૂકી દે છે જેના કારણે કાર સીધી ફતેવાડી કેનાલમાં  ડૂબી જાય છે ત્યારબાદ આ ઘટના બને છે ઘટનાની જાણ થતા છે ફાયર બ્રિગેડ ની ટીમ દોરી આવી હતી પરંતુ હવે જે માતાઓનો નજારો સામે આવી રહ્યો છે કારણ કે તેમને પોતાના જવાન દીકરાઓને ગુમાવ્યા છે પુત્રને મૃત હાલતમાં જોઈને માતા પોક મૂકીને રડી પડી હતી તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા

Join WhatsApp

Join Now

Leave a Comment