અમદાવાદ ન્યૂઝ :અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્ષ બાકી લેણા પરના વ્યાજમાં 100 ટકા માફ કરવાની જાહેરાત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એ જાહેરાત કરવામાં આવેલ છે જેમાં પ્રોપર્ટી ટેક્સ પર 100 ટકા વ્યાજ માફ કરવામાં આવશે જેમને પણ પ્રોપર્ટી ટેક્સ બાકી છે તેમના માટે એક સારા સમાચાર છે કે જે પેસી રેસિડન્સ પ્રોપર્ટી પર સો ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી પર 75% વ્યાજ માફ કરવામાં આવશે. Ahmedabad property tax interest 100 percent waiver announcement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાજ માફ કરવાની યોજના ની જાહેરાત કરવામાં આવી છે જેમાં તમને હોળીના પાવન પર્વ પર સોનેરી ગિફ્ટ ભેટ કરવામાં આવી છે જેમાં સો ટકા મિલકત પર વ્યાજ માફ કરવામાં આવશે
કઈ તારીખ સુધી ટેક્સ ભરવાનો રહેશે
તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવેલ પ્રોપર્ટી ટેક્સ માટે તમે 14 માર્ચ થી ૩૧ માર્ચ 2025 સુધી ટેક્સ ભરશો તો તમને ટેક્સ પર વ્યાજ માફ કરવામાં આવશે.
અમદાવાદ ન્યૂઝ :અમદાવાદમાં વધતી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ માં નહિ ઉભું રહેવું પડે AMC દ્વારા નિર્ણય
વ્યાજ માફ નો લાભ કોને મળશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 2024 ના પૈસા લેવાના બાકી છે તેમના માટે વ્યાજ માપીની યોજના અમલમાં મૂકવામાં આવી છે અને મેં જેમને પણ મિલકતો વ્યાજ બાકી છે તેમની પણ મિલકતો સીલ કરવાનું અત્યારે કામ ચાલુ છે 2024 ના લેણા બાકી છે તેમના લીધે અમદાવાદ મહાનગરપાલિકાને અઢીસો કરોડ ટેક્સની આવક થવાની સંભાવના છે.
ગયા વર્ષે, વ્યાજ માફીની છૂટ યોજના ૧૫ ફેબ્રુઆરીથી ૪૫ દિવસ માટે અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ આ વર્ષે વ્યાજ માફીનો લાભ મેળવવા માટે ફક્ત ૧૫ દિવસનો સમય રહેશે. આ વર્ષે, AMC (અહીં AMC એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) એ કુલ ૨,૦૦૩.૩૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે જેમાં ૧,૫૩૨.૭૬ કરોડ રૂપિયા પ્રોપર્ટી ટેક્સ, ૨૩૮.૨૪ કરોડ રૂપિયા પ્રોફેશનલ ટેક્સ, ૨૧૧.૮૦ કરોડ રૂપિયા વાહન ટેક્સ અને ૨૦.૫૫ કરોડ રૂપિયા TS ચાર્જનો સમાવેશ થાય છે.