Ahmedabad: અમદાવાદ શહેરમાંથી વધુ એક ગાંજો ઝડપાયો છે શાહીબાગની ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી ગાંજો ઝડપાયો છે જેમાં 110 જેટલા પાર્સલમાં વધુ ગાંજો ઝડપાવવાનો કિસ્સો સામે આવ્યો છે આપ સૌને જણાવી દઈએ તો અમેરિકા કેનેડા થાઈલેન્ડ જેવા શહેરોમાંથી પાર્સલ અમદાવાદ આવતા હોય છે આવા સંજોગોમાં પાર્સલની આડમાં ગાંજોનું હેરાફેરી થતી હોય તેવું જાણવા મળી રહ્યો છે અમદાવાદ સહિત 10 જિલ્લામાં જવાના હતા પાર્સલ પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાદમે મળી હતી કે પાર્સલમાં ગાંજો હોઇ શકે છે આવા સંજોગોમાં ગાંજાની સાથે લિક્વિડ કેમિકલ ડ્રગ્સ હોવાની પણ શક્યતાઓ સામે આવી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પાર્સલની આડમાં ગાંજા ની હેરાફેરી કરતા હોવાનો પડદા પાસ કર્યું છે જેમાં આ પાર્સલમાં કોઈ 3.50 કરોડનો ડ્રગ કર્યા હોવાનું સામે આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ગાંજો મળી આવ્યો છે પાર્સલ ડીલેવરી થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે અમેરિકામાંથી પાર્સલ આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં હાઈબ્રીડ અને લિક્વિડ ગાંજો હતો અગાઉના આરોપીની પૂછપરછ સમગ્ર ઘટનાને લઈને કરવામાં આવી રહી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે સાથે પાર્સલ કોને મોકલવામાં આવતું હતું અને ત્યાંથી અને કોને મોકલ્યો છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે