હાલમાં ખૂબ જ ગરમી પડી રહી છે એટલે ઘણી જગ્યાએ આગ લાગવાના બનાવ બની રહ્યા છે એવી જ રીતે અમદાવાદની અમરાઈવાડી વિસ્તારમાં પણ તેલના ગોડાઉનમાં ખૂબ જ મોટી આગ લાગી હતી , ઉનાળાના કારણે અગ્નિ જલ્દી આગ પકડી લે છે જેના કારણે આગ બનાવ વધુ બની રહ્યા છે અને આ અમરાઈવાડી વિસ્તારમાં તેલના ગોડાઉનમાં લાગેલી આગને કાબુ કરવા માટે ફાયર બ્રિગે ખૂબ તનતોડ મહેનત કરી હતી અને આગને કાબૂમાં કરી લીધી હતી,. આ આગ લાગવા ના લીધે કેટલાક આજુબાજુના વિસ્તાર છે ત્યાં દૂર-દોડ સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેના કારણે પબ્લિકને બીકનો માહોલ પેદા થયો હતો. Fire in Amraiwadi area of Ahmedabad
વડોદરામાં લાગી ભીષણ આગ
વડોદરામાં આવેલા ભંગારના ગોડાઉનમાં પણ આગ લાગી હતી જેના કારણે વડોદરા ના તરસાલીના ધન્ય આવી પાસે આગ લાગવાની ઘટના બની હતી અને આગના લીધે ખૂબ જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા અને જેના કારણે પાંચ કિલોમીટર સુધી ધુમાડો જોવા મળ્યો હતો અને કેટલાક આજુબાજુના વિસ્તારમાં લોકો છે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી તરત ઘટના સ્થળે ફાયર બ્રિગેડ આવી અને આગને કાબુમાં કરી લીધી હતી ફાયર જવાબ દ્વારા ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં કરી હતી.
વડોદરામાં હોળી પર છોકરીની હત્યા કરનાર વ્યક્તિની કબૂલાત, અકસ્માતનું કારણ નશો નહીં પણ કંઈક બીજું હતું