BZ Group Scam: ભુપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં આ ક્રિકેટરોના ફસાયા હોવાનો ખુલાસો,જાણો કોણ છે ?

BZ Group Scam:  ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર છે તો બીજી તરફ ખબર એ પણ આવી રહી છે કે આ કૌભાંડમાં ઘણા બધા ક્રિકેટરો પણ સામેલ એટલે કે તેમના પણ નાણા ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે મીડિયા અહેવાલોમાં ઘણા બધા ક્રિકેટરોના નામના ખુલાસા થયા છે ભારતના જાણીતા ક્રિકેટરોએ ઝાલા ની સ્કીમમાં પણ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું મીડિયાએ હવાલોમાં જાણવા મળી રહ્યું છે cid ની તપાસના ક્રિકેટરોએ  પૈસા રોકવાનું ખુલ્યું છે વધુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાંચ જેટલા ક્રિકેટરોએ BZ  ગ્રુપમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ચલો તમને વિગતવાર જણાવીએ કોણ છે ક્રિકેટરો જેમણે ભુપેન્દ્રસિંહ  ઝાલાની સ્કીમમાં રોકાણ કર્યું છે 

BZ  સ્કીમમાં આ ક્રિકેટરોના પૈસાનું રોકાણ

હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ રોહિત શર્મા sai સુંદર સહિત શુભમ ગીર જેવા ક્રિકેટરો કુલ પાંચ જેટલા ક્રિકેટરોએ ઝાલાની સ્કીમમાં પૈસા રોક્યા હોવાનું સામે આવી રહ્યું છે cid ની તપાસમાં એક્ટર સોનું સૂદ પણ નામ સામે આવ્યું છે સોનુ સુદ ભુપેન્દ્રસિંહ ઝાલા ના એક કાર્યક્રમમાં હાજર રહ્યું હતું. પરંતુ હજુ સુધી મીડિયા અહેવાલોમાં પોસ્ટી નથી કરવામાં આવી કે ખરેખર આ હકીકત સાચી છે પરંતુ જે મીડિયાઓમાં ચર્ચાઓ અને અહેવાલોમાં જે જાણવા મળી રહ્યું છે તે મુજબ આ ક્રિકેટરોના નામ અને સોનુ સૂદનું નામ પણ સામે આવ્યું છે 

ભુપેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર છે કૌભાંડ કર્યા બાદ તેઓ રોકાણકારોને નવડાવ્યા બાદ હવે તેઓ ફરાર થઈ ગયો છે ચર્ચા એ છે કે તેઓ દેશની બહાર નીકળી ગયો છે તો બીજી તરફ મહેરીયામાં એ પણ જાણવા મળી રહ્યો છે કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ હજુ સુધી ભારત છોડ્યું નથી તેની પોલીસ તપાસ કરી રહી છે અને તેમની શોધ કરી રહી છે જોકે તેનો પાસપોર્ટ લઈને નીકળ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે હવે ખરેખર ભુપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે તે પોલીસ તપાસનું વિષય છે તેમના તપાસ બાદ જ અનેક ખુલાસાઓ અને ભુપેન્દ્રસિંહ ઝાલા વહેલી તકે ઝડપાઈ તેવું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment