Shani Surya Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહનું ઘણું મહત્વ હોય છે અને ગ્રહોનું મહત્વ ઘણા બધા રાશિ જાતકો પર પડતું હોય છે પરંતુ ઘણી બધી યુતી સર્જાતી હોય છે જેમાં ગ્રહ નક્ષત્રોન થી બનતા યોગના કારણે ઘણા લોકોને જીવનમાં તેમનો પ્રભાવ જોવા મળતો હોય છે જ્યોતિષ ગણના અનુસાર 29 માર્ચ દરમિયાન ઘણા રાસી જાતકો માટે સની કોચર ફાયદાકારક રહેશે અને અમુક રાશિ જાતકો માટે નુકશાન દાયક પણ થઈ શકે છે સની કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે આવા સંજોગોમાં સૂર્યગ્રહણ પણ હશે ચલો તમને જણાવ્યા 3 માર્ચ મહિનાની નસીબદાર રાશિઓ વિશે
મિથુન રાશિ જાતક
મિથુન રાશિ જાતકો માટે માર્ચ મહિનો ખૂબ જ શાનદાર રહેવાનો છે અદભુત યુતી હોવાના કારણે મિથુન રાશિના લોકોને વિશેષ અદભુત લાભ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન નોકરી વ્યવસાયમાં સફળતા મળી શકે છે રોકાયેલા નાણા પરત મળી શકે છે અન્ય ઘણા બધા ફાયદાઓ પણ થઈ શકે છે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બની શકે છે નવો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો સફળતા મળી શકે છે
ધન રાશિ જાતક
શનિગોચરથી ધન રાશિના લોકોને માર્ચ મહિનામાં અનેક લાભ થવા જઈ રહ્યા છે ધાર્મિક કાર્યોમાં પણ રસ વધશે નોકરી વ્યવસાયમાં સફળતા મળી શકે છે શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રોને સફળતા મળી શકે છે તેમની સ્થિતિ વધુ સુધર છે રોકાયેલા નાણા પરત મળી શકે છે લાંબા સમયથી જે કાર્ય અટકેલા છે તે માર્ચ મહિનામાં પૂરા થાય તેવા યોગ બની રહ્યા છે
મકર રાશિ જાતક
મકર રાશિ માટે આમ તો 2025 સારું વર્ષ રહેવાનું છે પરંતુ માર્ચ મહિનામાં અનેક કાર્યો પૂરા થઈ શકે છે સૂર્ય અને શનિનો શુભ પ્રભાવ આ રાશિના લોકો પર પડશે જેથી તેમના જીવનમાં ઉન્નતી થશે સાથે જ ધનપ્રાપ્તિનો પણ યોગ બની રહ્યા છે રોકાયેલા નાણા પરત મળી શકે છે અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે મિત્રો પરિવારજનો સાથે સંબંધો મજબૂત થશે
(Disclaimer: આર્ટીકલમાં આપેલી માહિતી સચોટ કે સાચી છે તેની પુષ્ટિ ગુજરાત સ્ક્વેર નથી કરતું સંબંધિત સલાહકારની સલાહ જરૂર લેવી)