Makar Sankranti 2025: ઉતરાયણ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વૈદિક જ્યોતિષશાસ્ત્ર દ્વારા મંગળ અને ગુરુ બંનેને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે ત્યારે મહત્વની ભવિષ્યવાણી કરે છે આ ગ્રહો જેના પર તેઓ કૃપા કરે છે તેમનો ભાગ્ય રાતોરાત બદલી જાય તેવી જ્યોતિષશાસ્ત્ર દ્વારા માનવામાં આવ્યું છે આપ સૌને 14 જાન્યુઆરી 2025 ના રોજ મકરસંક્રાંતિ દ્વારા ઘણી બધી રાશિઓના ભાગ્ય ખોલી શકે છે એકબીજાથી 45 ડિગ્રી પર પહોંચવાના કારણે બંને ગ્રહો પર યોગ બની રહ્યો છે અમુક રાશિ પર તેમની અસર જોવા મળશે મકરસંક્રાંતિના અવસર પર ઘણી એવી રાશી છે જેમને લાભ પ્રાપ્તિ થઈ શકે છે ચલો તમને ભાગ્યશાળી રાશિ વિશે વિગતવાર જણાવીએ Makar Sankranti 2025
દ્વિ પંચક દ્વારા મળતી વિગતો અનુસાર 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો પર્વ છે મંગળવારના રોજ સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ગ્રહોના અધિપતિ મંગળ અને જ્ઞાન આપનાર ગ્રહ ગુરુ એકબીજાથી 15 ડિગ્રીની પર પહોંચે જેથી ઘણી રાશિઓ ઉપર તેમની અસર જોવા મળશે ઘણી રાશિઓ ભાગ્યશાળી બની શકે છે અને ધનપ્રાપ્તિ પણ થઈ શકે છે અને ઘણા બધા લાભ થઈ શકે છે નીચે ભાગીશાળી રાશિઓની વિગતો છે
વૃષભ રાશિ જાતકો પર પડશે સારો પ્રભાવ
ચૌદમી જાન્યુઆરી થી વૃષભ રાશિ માટે ખુબ જ સારો સમય શરૂ થઈ રહ્યો છે મકરસંક્રાંતિના દિવસે જ તેમના માટે ભાગ્યનો દિવસ જ શરૂ થઈ રહ્યો છે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે સામાજિક કાર્યોમાં રસ હોય તો તેમાં માનસન્માન પણ મળી શકે છે નોકરી કરતા હોય તો પ્રમોશન પર મળી શકે છે અધૂરા કામ પૂર્ણ થઈ શકે છે રોકાણ કરેલા નાણાઓ પરત મળી શકે છે અથવા અટવાયેલા નાણા પરત મળી શકે છે આ સાથે જ સખત મહેનત કરી હોય તો તેમનું ફળ તમને 14 જાન્યુઆરી પછી મળી શકે છે
કન્યા રાશિ જાતકો માટે બને છે સારો યોગ
કન્યા રાશિ, જાતકોની વાત કરીએ તો અર્થ કેન્દ્ર યોગ ફળદાયી જેથી તેમના માટે સારો સમય શરૂ થશે પરિવારમાં સારો સમય વિતાવવાનો મોકો મળશે સાથે છે સમજદારી પૂર્વક પૈસા ખર્ચવાની ફળ મળશે સાથે જ તમે રોકાણ કરો છો તો સાવધાનીએ રાખવું પડશે કારણકે મકરસંક્રાંતિ બાદ તમારો સમય સારો થાય છે પરંતુ તમારી ઘણી બધી સાવચેતી પણ રાખવી પડશે નકરિયાત વર્ગ હોય તો તેમને નોકરીમાં પૂરો ધ્યાન આપવું પડશે જૂની બીમારી દૂર થાય તેવા યોગ પણ બની રહ્યા છે
કુંભ રાશી જાતકોને થશે લાભ
કુંભ રાશી ના લોકોને પણ મકરસંક્રાંતિના અવસર પર થશે અને કલાક ગુરુ અને મંગળ દ્વારા બનતા અર્ધ કેન્દ્ર થી યોગ બની રહ્યો છે જેનો લાભ કુંભ રાશિ જાતકો પર પડશે કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે સાથે જ મનમાં એક અલગ જ ઉત્સાહ અને જોશ રહેશે કાર્યમાં પ્રમોશન મળી શકે છે સ્વાસ્થ્ય પહેલાં કરતાં ખૂબ જ સારું રહેશે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારી હશે તો તે દૂર થાય તેવા યોગ પણ બની રહ્યા છે