Surya Gochar 2025: વૈદિક કેલેન્ડર મુજબ હોળી 14 માર્ચે છે આ દરમિયાન ઘણી બધી રાશિ ઉપર તેમની અસર જોવા મળશે ખાસ કરીને સૂર્ય ગોચર ના કારણે બે રાશિ જાતકોના લોકો માટે બગડેલા કામ પૂર્ણ થઈ શકે છે આ શુભ પ્રસંગે mein સંક્રાતિ પણ ઉજવવામાં આવી રહી છે ત્યારે જબ તક અને દાન કરવામાં આવે છે આ સંજોગોમાં બે રાશિ જાતકો માટે હોળીનો દિવસ અને ધુળેટીનો દિવસ ખૂબ જ શાનદાર રહેશે ચલો તમને જણાવીએ બે રાશિની રાશિફળ વિશે જે તે વાર દરમિયાન આ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક અને ખૂબ જ શાનદાર રહેશે
વૃષભ રાશિ
વૃષભ રાશી જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહેશે સાથે જ આગામી અઠવાડિયું ખૂબ જ શાનદાર રહેવાનું છે મીન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન વૃષભ રાશી જાતકોના તમામ બગડેલા કાર્યો પૂરા થઈ શકે છે અધૂરા કાર્ય પુરા થઈ શકે છે પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે સમાજમાં માન સન્માન વધશે સાથે જ જ્ઞાન પ્રાપ્તિ પણ થઈ શકે છે રોકાયેલા નાણા પરત મળી શકે છે આ સાથે સૂર્યદેવના આશીર્વાદ મેળવવા માટે તમારે દરરોજ પાણીમાં કુમકુમ ભેળવીને ભગવાનને ભાસ્કરને અર્પણ કરવાથી અનેક ફાયદાઓ થઈ શકે છે સાથે જ મન શાંત રહેશે
કુંભ રાશિ
કુંભ રાશિ જાતકો માટે હોળીનો પર્વ અને ધૂળેટીનો પર્વ દરમિયાન ખૂબ જ સારું ફળ મરી શકે છે સૂર્યદેવની કૃપાથી કારકિર્દીમાં પણ એક નવો વળાંક આવી શકે છે સાથે જ દાન કાર્યમાં પણ સહભાગી બનશો તો તમને પુણ્ય મળી શકે છે સાથે જ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ જેમની રાશિ કોમ છે તેમને શિક્ષણ ક્ષેત્રમાં સારું એવું જ્ઞાન મળી શકે છે સાથે જ સફળતા મળી શકે છે પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ મિત્રો જેમની રાશી કુંભ છે તેમને પરીક્ષાનું રિઝલ્ટ સારું મળી શકે છે સાથે જ સંબંધો મજબૂત ભાઈ બની શકે છે રવિવારે ઘઉં બોર્ડ ચોખા રાખીને વગેરે વસ્તુઓ દાન કરવાથી મને શાંતિ અને સુખમય દિવસ પસાર થઈ શકે છે