Republic Day Parade 2025: આજે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા પીએમ મોદી

Republic Day Parade 2025: આજે સમગ્ર દેશમાં 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ભવ્ય ઉજવણી દેશભરમાં થઈ રહી છે શાળા કોલેજો અને સંસ્થાઓમાં તેમજ દરેક ધાર્મિક સ્થળો પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસે ભારતે બંધારણ અપનાવ્યું હતું 76 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય સેના કર્તવ્ય પથ માર્ગ પર પોતાની લશ્કરી શક્તિ અને સમુદ્ર સંસ્કૃતિ વારસાનું પ્રદર્શન કરશે આ પ્રસંગે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે સાથે જ ઇન્ડોનેશિયાના 352 સભ્યોની માર્કિંગ અને બેન્ડ ટુકડી પણ પરેડમાં ભાગ લેશે આજે સમગ્ર દેશમાં ભવ્ય પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે 

વધુમાં જણાવી દઈએ તો 1950 માં ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ શુકર્ણો મુખ્ય મહેમાન હતા આ વર્ષે બંધારણના અમલીકરણના 75 વર્ષ પૂર્ણ થયા નહીં ઉજવણી મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે ત્યારે ટેમ્પો ની થીમ સુવર્ણ ભારત વારસો અને વિકાસ છે હવામાં અલગ અલગ ઝાંખીઓ પણ કાઢવામાં આવશે. વધુમાં જણાવી દઈએ તો કેન્દ્રશાસિત પ્રદેશોના 16 ટેબ્લો અને કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને સંગઠનોના 15 ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે.

ગુજરાતના વિવિધ શહેરોમાં અને રાજ્યોમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ભારતીય અનેક નેતાઓ પણ પ્રજાસત્તાક દિવસની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટરના માધ્યમથી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ દેશવાસીઓને પાઠવી હતી

Join WhatsApp

Join Now

Leave a Comment