US Deportation: અમેરિકા ગેરકાયદેસર ઘૂસેલા 119 લોકોને ફરી એક વાર શનિવારે ભારત પરત મોકલવામાં આવશે

US Deportation: અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીયોને પરત ભારત પોતાના વતન મોકલવામાં આવ્યા હતા ફરી એકવાર મીડિયા અહેવાલો મુજબ અમેરિકામાં રહેતા 119 લોકોને લઈને ફરી એકવાર ભારત અમેરિકાનું પ્લેન આવશે અને આ પ્લેનમાં ગુજરાતીઓ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે  આ વખતે પહેલા કરતા વધુ લોકો હોવાનું સામે આવી રહ્યું છે યુએસ આર્મીનું પ્લેન ફરી એકવાર અમેરિકા ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓને પરત ભારત મુકવા આવશે આ વખતે પણ જે ફ્લાઈટમાં પહેલા મૂકવામાં આવ્યા હતા તેજ પ્લેનમાં ફરી એકવાર ભારતીય  નાગરિકોને મૂકવામાં આવશે અમેરિકામાં ઘૂસેલા લોકો પર અમેરિકા એક્શન લઈ રહ્યું છે ઘર કાયદેસર અન્ય દેશોનો પણ લોકોને પરત તેમના વતન મોકલવામાં આવ્યા હતા 

મીડિયા રિપોર્ટનું માન્ય હતો વધુ 119 લોકોને અમેરિકાનું સૈન્ય વિમાન ભારત આવશે અને 119 લોકોને પરત ભારત મોકલવામાં આવશે અમેરિકામાં ગેરકાયદેસર ગુસેલા લોકોને દેશપટો આપવામાં આવ્યો છે અને સેનાના કારગો પ્લેનમાં લાવવામાં આવશે આ વખતે આવી રહેલા  ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસેલા દસ જેટલા ગુજરાતીઓ હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે

આ વખતે અમૃતસરમાં આ પ્લેન લેન્ડ થશે આ વિમાનમાં અમૃતસર ખાતે અમેરિકાનું વિમાન લેન્ડ કરવામાં આવશે શનિવારે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ લેન્ડ થશે તેવી  મીડિયા રિપોર્ટ મુજબ માહિતી સામે આવી છે આ પહેલા 104 જેટલા ભારતીયોને અમેરિકાથી ડિપોટ કરવામાં આવ્યા હતા આ વખતે તેના કરતાં વધુ એટલે કે 119 લોકોને પરત ભારત મોકલવામાં આવશે 

Join WhatsApp

Join Now

Leave a Comment