નર્મદા પરિક્રમા
Narmada Parikrama 2026 Date: ચૈત્ર માસમાં ક્યારે શરૂ થશે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા? જાણો તારીખ, રૂટ અને ધાર્મિક મહત્વ
By Pravin Mali
—
નર્મદા… માત્ર એક નદી નહીં, કરોડો ભક્તોની આસ્થા. દર વર્ષે ચૈત્ર માસ આવે એટલે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો સંકલ્પ અનેક ઘરોમાં લેવાય છે. વર્ષ 2026માં ...






