વાવણીયા સહાય યોજના 2026

વાવણીયા ખરીદવા માટે સહાય,

વાવણીયા ખરીદવા મળશે ₹75,000 સુધીની સહાય, ખેડૂતો આ તારીખ સુધી કરી શકશે અરજી

ગુજરાતના ખેડૂતોને ઓટોમેટિક અને પશુ સંચાલિત વાવણીયા ખરીદવા માટે ₹75,000 સુધીની સહાય મળી શકે છે. જાણો પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ ...