હડકવા

Retired IAS officer's daughter dies of rabies in Gandhinagar

ગાંધીનગરમાં પાલતુ શ્વાનના બચકાં બાદ 4 માસ પછી હડકવા ફાટ્યો, 19 દિવસની સારવાર પછી મહિલાનું મોત

ગાંધીનગરમાંથી એક હૃદયસ્પર્શી અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. શહેરની એક નિવૃત્ત IAS અધિકારીની પુત્રી, વ્યવસાયે શિક્ષિકા,ને ચાર મહિના પહેલાં પાલતુ શ્વાનના બચકાં બાદ ...