ગાંધીનગરમાં 31 ડિસેમ્બર સુધીમાં તમામ 16,000 વડીલોને વય વંદના કાર્ડ અપાશે
ગાંધીનગરમાં 31 ડિસેમ્બર સુધીમાં તમામ 16,000 વડીલોને વય વંદના કાર્ડ અપાશે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસોથી 70 વર્ષથી વધુ વયના તમામ વડીલો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વય વંદના કાર્ડ વિતરણનું વિશાળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના વડીલોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે અમલમાં આવી છે. 16,000 Vaya Vandana card … Read more