Adani CNG Price Hiked by ₹1.50

Adani CNG Price Hiked by ₹1.50

ફરી એકવાર CNG મોંઘું: આજે ફરી 1.50 રૂપિયાનો વધારો

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર CNG વાપરતા લોકોને ઝાટકો લાગ્યો છે. Adani Group દ્વારા આજે CNGના ભાવમાં સીધો 1.50 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ...