Ahmedabad Ghatlodia School Incident 2026
અમદાવાદમાં સ્કૂલ બહાર ફરી વિદ્યાર્થી પર છરીનો હુમલો, વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ
By Pravin Mali
—
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર વધુ એક વિદ્યાર્થી પર છરીથી હુમલો થવાની ઘટના સામે આવી છે. હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં ...






