Ahmedabad Rickshaw Meter
Ahmedabad Rickshaw Meter : પોલીસે લીધો મોટો નિર્ણય , હવે રિક્ષામાં લગાવવું પડશે ફરજિયાત મીટર નહિતર થશે કાર્યવાહી
By Admin
—
અહમદાબાદમાં રિક્ષાચાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડી, 1 જાન્યુઆરી 2024થી શહેરના તમામ રિક્ષાઓમાં મીટર લગાવવું ફરજિયાત ...