BSNL Extra Data Offer

BSNL પ્રીપેડ પ્લાન

હવે મેળવો એક્સટ્રા ઇન્ટરનેટ, BSNL આપી રહ્યું છે આ 4 પ્લાન માં લાભ

દિવસે ને દિવસે ઇન્ટરનેટ મોંઘુ થતું જાય છે. હવે BSNL યુઝર્સ માટે રાહતના સમાચાર છે. સરકારી ટેલિકોમ કંપની BSNL એ પોતાના કેટલાક લોકપ્રિય prepaid ...