Deepinder Goyal resigns as CEO of Zomato
Zomato ના સહ-સ્થાપક દીપિન્દર ગોયલ CEO પદ છોડ્યું, જાણો રાજીનામું આપવાનું કારણ, હવે કોણ જવાબદારી સંભાળશે
By Pravin Mali
—
GUJARAT SQUARE NEWS | બિઝનેસ ડેસ્ક :ઝોમેટો અને બ્લિંકિટની પેરેન્ટ કંપની એટરનલ લિમિટેડમાં ટોચના સ્તરે મોટો ફેરફાર થયો છે. કંપનીના સહ-સ્થાપક અને લાંબા સમયથી ...






