Deesa night safari

Deesa Desert Zoo 2026

ડીસામાં ₹542 કરોડનું ‘ડેઝર્ટ ઝૂ’ બનશે, એશિયાનું પ્રથમ Safari; 2,700થી વધુ પ્રાણીઓ જોવા મળશે

Deesa Desert Zoo 2026: ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા માટે મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે. ડીસામાં અંદાજે ₹542.14 કરોડના ખર્ચે 103 હેક્ટર સરકારી ...