delhi palam fire news
દિલ્હીમાં પાલમ મેટ્રો નજીક ભીષણ આગ: એક જ પરિવારના 7 લોકોના મોત
By Pravin Mali
—
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં બુધવારે સવારે એક ભયાનક દુર્ઘટના બની. પાલમ મેટ્રો સ્ટેશન નજીક આવેલી એક બહુમાળી રહેણાંક ઇમારતમાં અચાનક આગ લાગી, જેમાં એક ...






